- Home
- Standard 11
- Biology
19.Chemical Coordination and Integration
medium
કેટલાંક સ્ટિરોઈડ દ્વારા સોજાકારક પ્રતિકારકતાનું નિયમન થાય છે. સ્ટિરોઈડનું નામ અને તેનો સ્રોત જણાવો અને તેનાં બીજાં અગત્યનાં કાર્યો જણાવો.
Option A
Option B
Option C
Option D
Solution
ગ્લુકોકોર્ટિકોઈંડ, ચોક્કસ કોર્ટિસોલ સોજા પ્રતિરોધક પ્રક્રિયા દ્વારા પ્રતિકારકતાના પ્રતિચારને અવરોધે છે. મધ્ય ઝોન પ્રદેશમાંથી ગ્લુકોકોર્ટિકોઈડનો સ્રાવ થાય છે. (એડ્રિનલ બાહ્યક્નો ઝોના ફેસિક્યુલેટા પ્રદેશ) તે એમિનો એસિડનો ઉપયોગ અને ગ્રહણને અવરોધે છે. તેને સ્ટ્રેસ અંત:સ્ત્રાવ કહે છે જે તાણની પરિસ્થિતિનો સામનો કરે છે.
Standard 11
Biology